gu_tn/2th/02/05.md

950 B

Do you not remember ... these things?

પાઉલ અગાઉ તેમની સાથે હતો ત્યારે તેણે જે શિક્ષણ આપ્યું હતું તે તેઓને યાદ કરાવવા તે અલંકારિક પ્રશ્નનો ઉપયોગ કરે છે. આ એક નિવેદન/વાક્ય તરીકે વ્યક્ત કરી શકાય છે. વૈકલ્પિક ભાષાંતર: ""મને ખાતરી છે કે તમને એ બાબતો યાદ છે"" (જુઓ: rc://*/ta/man/translate/figs-rquestion)

these things

આ ઈસુના બીજા આગમનના દિવસનો ઉલ્લેખ કરે છે, જે પ્રભુનો દિવસ અને અન્યાયી (નિયમવિહિન/પાપના માણસનો) ઉલ્લેખ કરે છે.