gu_tn/2th/02/01.md

655 B

General Information:

પાઉલ વિશ્વાસીઓને સલાહ આપે છે કે ઈસુના આગમનના દિવસ વિષે છેતરાશો નહિ.

Now

હવે"" શબ્દ એ પાઉલના વિષય ફેરફારને દર્શાવે છે.

brothers

અહીં ""ભાઈઓ"" એટલે ભાઈઓ-બહેનો સહિત સાથી ખ્રિસ્તીઓને દર્શાવે છે. વૈકલ્પિક ભાષાંતર: ""ભાઈઓ અને બહેનો"". (જુઓ: rc://*/ta/man/translate/figs-gendernotations)