gu_tn/2th/01/12.md

752 B

that the name of our Lord Jesus may be glorified by you

આ સક્રિય સ્વરૂપમાં કહી શકાય છે. વૈકલ્પિક ભાષાંતર: ""તેથી તમે આપણા પ્રભુ ઈસુના નામનો મહિમા કરી શકો"" (જુઓ: rc://*/ta/man/translate/figs-activepassive)

you will be glorified by him

આ સક્રિય રૂપમાં દર્શાવી શકાય. વૈકલ્પિક ભાષાંતર: “ઈસુ તમને મહિમાવાન કરશે” (જુઓ: rc://*/ta/man/translate/figs-activepassive)

because of the grace of our God

ઈશ્વરની કૃપાને કારણે