gu_tn/2th/01/10.md

739 B

when he comes on that day

અહિયાં “તે દિવસ” એ દિવસ છે કે જયારે ઈસુ પૃથ્વી પર પાછા આવશે. .

to be glorified by his people and to be marveled at by all those who believed

આ સક્રિય સ્વરૂપમાં કહી શકાય છે. વૈકલ્પિક ભાષાંતર: ""જ્યારે તેમના લોકો તેમને મહિમા આપશે અને લોકો કે જેઓ તેમનામાં વિશ્વાસ કરે છે તેઓ તેમના સન્માનમાં ઊભા રહેશે"" (જુઓ: rc://*/ta/man/translate/figs-activepassive)