gu_tn/2th/01/09.md

452 B

They will be punished

અહીં ""તેઓ"" એ એવા લોકોનો ઉલ્લેખ કરે છે જેઓ સુવાર્તાનું પાલન કરતા નથી. આ સક્રિય સ્વરૂપમાં કહી શકાય છે. વૈકલ્પિક ભાષાંતર: “પ્રભુ તેઓને સજા કરશે"" (જુઓ: rc://*/ta/man/translate/figs-activepassive)