gu_tn/2th/01/07.md

1.0 KiB

and relief to you

(કલમ ૬) મુજબ ઈશ્વર ન્યાયી છે, લોકોને “બદલો વાળી આપવા”, આ શબ્દસમૂહનો ઉલ્લેખ પાઉલ સતત કરે છે. આ એક રૂપક છે જેનો અર્થ એ થાય કે કોઈને તે જ બાબતનો અનુભવ આપવો જે તેઓએ બીજા સાથે કર્યું હોય છે. વૈકલ્પિક ભાષાંતર: ""વિસામો આપશે” (જુઓ: rc://*/ta/man/translate/figs-metaphor)

relief to you

તમે સ્પષ્ટ કરી શકો છો કે ઈશ્વર વિસામો આપે છે. વૈકલ્પિક ભાષાંતર: ""ઈશ્વર તમને વિસામો આપવા માગે છે"" (જુઓ: rc://*/ta/man/translate/figs-ellipsis)

the angels of his power

તેના સામર્થ્યવાન દૂતો