gu_tn/2th/01/03.md

1.6 KiB

General Information:

પાઉલ થેસ્સલોનિકાના વિશ્વાસીઓનો આભાર માને છે.

We should always give thanks to God

પાઉલે ""હંમેશાં"" શબ્દનો અર્થ સામાન્ય રીતે ""વારંવાર"" અથવા ""નિયમિત""તરીકે કર્યો છે. આ વાક્ય થેસ્સલોનિકાના વિશ્વાસીઓના જીવનમાં ઈશ્વર જે કાર્ય કરે છે તેની મહાનતા પર વધારે ભાર મૂકે છે. વૈકલ્પિક ભાષાંતર: ""આપણે નિત્ય ઈશ્વરનો આભાર માનવો જોઈએ"" (જુઓ: rc://*/ta/man/translate/figs-hyperbole)

brothers

અહીં ""ભાઈઓ"" એટલે સ્ત્રી અને પુરુષો, બંન્નેના સમાવેશ સાથે સાથી ખ્રિસ્તીઓ થાય છે. વૈકલ્પિક ભાષાંતર: ""ભાઈઓ અને બહેનો"" (જુઓ: rc://*/ta/man/translate/figs-gendernotations)

This is appropriate

એ કરવું સારું છે અથવા “તે સારું છે”

the love each of you has for one another increases

તમે અંતઃકરણપૂર્વક એકબીજા પર પ્રેમ રાખો.

one another

અહિયાં “એકબીજા” ”શબ્દ, સાથી ખ્રિસ્તીઓને દર્શાવે છે.