gu_tn/2th/01/01.md

1.3 KiB

General Information:

પાઉલ આ પત્રનો લેખક છે, પરંતુ તે સિલ્વાનુસ અને તિમોથીને પણ પત્ર મોકલનાર તરીકે વર્ણવે છે. તે થેસ્સલોનિકાની મંડળીને શુભેચ્છા પાઠવીને પત્રની શરૂઆત કરે છે. અન્ય રીતે અલગ સ્થાને નોંધવામાં આવ્યું હોય તે સિવાય અહીં ""અમે"" અને ""અમારો"" આ શબ્દો પાઉલ, સિલ્વાનુસ અને તિમોથીનો ઉલ્લેખ કરે છે. ઉપરાંત, શબ્દ ""તમે"" બહુવચન છે અને થેસ્સલોનિકાની મંડળીમાં વિશ્વાસીઓનો ઉલ્લેખ કરે છે. (જુઓ: [[rc:///ta/man/translate/figs-exclusive]] અને[[rc:///ta/man/translate/figs-you]])

Silvanus

આ “સિલાસ”નું લેટિન ઉચ્ચારણ છે. પાઉલના સાથી મુસાફર તરીકે પ્રેરિતોનાં કૃત્યોમાં જેનો ઉલ્લેખ છે, આ તે જ સિલ્વાનુસ છે.