1.2 KiB
1.2 KiB
Paul speaks of these things in all his letters
પાઉલ તેના પત્રમાં જણાવે છે કે ઈશ્વરની ધીરજ આપણને તારણ પામવા તરફ દોરી જાય છે.
in which there are things that are difficult to understand
પાઉલના પત્રમાં ઘણી બાબતો એવી છે જે સમજવામાં અઘરી છે.
Ignorant and unstable men distort these things
અજ્ઞાન અને અસ્થિર પુરુષો પાઉલના પત્રોમાં જે બાબતો સમજવા માટે અઘરી છે તેનું ખોટુ અર્થઘટન કરે છે.
Ignorant and unstable
અજ્ઞાન અને અસ્થિર. આ પુરુષોને કેવી રીતે યોગ્ય અર્થઘટન કરવું તે શીખવવામાં આવ્યું નથી અને સુવાર્તાના સત્યમાં સ્થાપિત થયા નથી.
to their own destruction
તેઓનો પોતાનો જ નાશ થાય છે.