gu_tn/2pe/03/12.md

916 B

the heavens will be destroyed by fire, and the elements will be melted in great heat

આ સક્રિય સ્વરૂપમાં કહી શકાય છે. બીજું અનુવાદ: ""ઈશ્વર અગ્નિ વડે આકાશોનો નાશ કરશે, અને તેના સર્વ તત્વોને ભારે ગરમીથી પીગળાવી નાખશે"" (જુઓ: rc://*/ta/man/translate/figs-activepassive)

the elements

શક્ય અર્થો 1) આકાશી શરીર, જેમ કે સૂર્ય, ચંદ્ર, અને તારાઓ અથવા 2) વસ્તુઓ કે જે સ્વર્ગ અને પૃથ્વીને બનાવે છે, જેમ કે જમીન, હવા, આગ અને પાણી. અગાઉનું અનુવાદ 2 પિત 3:10.