gu_tn/2pe/03/11.md

1.3 KiB

Connecting Statement:

પિતર વિશ્વાસીઓને કહેવાનું શરૂ કરે છે કે પ્રભુના દિવસની રાહ જોતાં જોતાં તેઓએ કઈ રીતે જીવવું જોઈએ.

Since all these things will be destroyed in this way

આ સક્રિય સ્વરૂપમાં કહી શકાય છે. બીજું અનુવાદ: "" ઈશ્વર આ રીતે સર્વ બાબતોનૉ નાશ કરવાના છે માટે"" (જુઓ: rc://*/ta/man/translate/figs-activepassive)

what kind of people should you be?

પિતર આ અતિશયોક્તિ દર્શાવતા પ્રશ્નનો ઉપયોગ કરીને હવે તે જે કહેવાનો છે એટલેકે તેઓએ ""પવિત્ર અને ઈશ્વરપરાયણ જીવન જીવવું જોઇએ."" તેને ભારપૂર્વક રજૂ કરે છે. બીજું અનુવાદ: ""તમે જાણો છો કે તમારે કેવા પ્રકારનાં લોકો થવું જોઇએ. (જુઓ: rc://*/ta/man/translate/figs-rquestion)