gu_tn/2pe/03/05.md

751 B

the heavens and the earth came to exist ... long ago, by God's command

આ સક્રિય સ્વરૂપમાં કહી શકાય છે. બીજું અનુવાદ: ""ઘણા વર્ષો પહેલા પોતાના શબ્દ દ્વારા… ઈશ્વરે આકાશૉ અને પૃથ્વીની સ્થાપના કરી"" (જુઓ: rc://*/ta/man/translate/figs-activepassive)

came to exist out of water and through water

આનો અર્થ એ થયો કે જમીન પાણીમાંથી ઉપર આવે તે માટે ઈશ્વરે બધાં પાણીને ભેગા કર્યા જેથી જમીન દેખાય.