gu_tn/2pe/03/03.md

757 B

Know this first

આને સૌથી મહત્વપૂર્ણ વસ્તુ તરીકે જાણો. જુઓ [2 પિતર 1:20] (../01/20.md) માં તમે આનું અનુવાદ કેવી રીતે કર્યું.

proceed according to their own desires

અહિયા ""દુર્વાસનાઓ"" શબ્દ પાપી ઈચ્છાઓનો ઉલ્લેખ કરે છે કે જે ઈશ્વરની ઈચ્છા વિરુદ્ધ છે. બીજું અનુવાદ: ""પોતાની દુર્વાસનાઓ અનુસાર જીવશે"" (જુઓ: rc://*/ta/man/translate/figs-explicit)

proceed

કાર્ય, વર્તવું