gu_tn/2pe/02/21.md

1.2 KiB

the way of righteousness

પિતર જીવનને એક ""માર્ગ"" અથવા રસ્તો તરીકે સૂચવે છે. આ શબ્દસમૂહ એ ઈશ્વરની ઇચ્છા મુજબ જીવન જીવવાનું સૂચવે છે . (જુઓ: rc://*/ta/man/translate/figs-metaphor)

turn away from the holy commandment

અહિયાથી ""પાછા ફરવું"" એ રૂપક છે જેનો અર્થ છે કંઈક કરવાનું બંધ કરવું. બીજું અનુવાદ: ""પવિત્ર આજ્ઞાઓનું પાલન કરવાનું બંધ કર્યું "" (જુઓ: rc://*/ta/man/translate/figs-metaphor)

the holy commandment delivered to them

આ સક્રિય રૂપમાં કહી શકાય છે. બીજું અનુવાદ: ""ઈશ્વરે તેઓને જે પવિત્ર આજ્ઞા આપી હતી તે "" અથવા ""પવિત્ર આજ્ઞા જે ઈશ્વરે ખાતરી કરી કે તેઓને આપી હતી"" (જુઓ: rc://*/ta/man/translate/figs-activepassive)