gu_tn/2pe/02/19.md

1.7 KiB

They promise freedom to them, but they themselves are slaves of corruption

અહિં સ્વતંત્રતા રૂઢિપ્રયોગ એવી વ્યક્તિને દર્શાવે છે જે પોતાની ઇચ્છા પ્રમાણે જ જીવવાની ક્ષમતા ધરાવે છે. બીજું અનુવાદ: ""તેઓ જેવુ જીવન જીવવા માગે છે તે માટેની ક્ષમતા પૂરી પાડવાનું વચન આપે છે, પણ તેઓ પોતાની પાપી વિકારથી છૂટી શકતા નથી"" (જુઓ: rc://*/ta/man/translate/figs-metaphor)

promise freedom ... slaves of corruption

પિતર એવા લોકો વિશે વાત કરે છે કે જેઓ પાપના ગુલામ બનીને પાપી જીવન જીવે છે તેમને આ બંધનમાથી મુક્ત કરવાની જરૂર છે. (જુઓ: rc://*/ta/man/translate/figs-metaphor)

For a man is a slave to whatever overcomes him

પિતર જણાવે છે કે જ્યારે કોઈ પણ બાબત એક વ્યક્તિ પર હાવી થઈ જાય છે ત્યારે તે તેનો ગુલામ બની જાય છે . બીજું અનુવાદ: ""જો કોઈ બાબત વ્યક્તિ પર નિયંત્રણ કરતી હોય, તો તે વ્યક્તિ તેનો ગુલામ બની જાય છે"" (જુઓ: rc://*/ta/man/translate/figs-metaphor)