gu_tn/2pe/02/13.md

1.6 KiB

They will receive the reward of their wrongdoing

પિતર કહે છે કે જૂઠ્ઠા શિક્ષકોને પુરસ્કાર તરીકે સજા પ્રાપ્ત થશે. બીજું અનુવાદ: ""તેઓને પોતાના અન્યાયી કામોનું યોગ્ય ફળ પ્રાપ્ત થશે"" (જુઓ: rc://*/ta/man/translate/figs-irony)

luxury during the day

અહિં ""સુખભોગ"" એ અનૈતિક પ્રવૃત્તિનો ઉલ્લેખ કરે છે જેમાં ખાઉધરાપણું, દારૂનો નશો અને વ્યભિચારનો સમાવેશ થાય છે. ઉઘાડે દિવસે આવા કામો કરે છે તે દર્શાવે છે કે તેઓ બેશરમ/નિર્લજ્જ છે.

They are stains and blemishes

ડાઘ"" અને ""ધબ્બો "" શબ્દો સમાન અર્થો પ્રદર્શિત કરે છે. પિતર જૂઠ્ઠા શિક્ષકોને વિશે કહે છે કે તેઓના કપડાં પરના ડાઘ છે, જે કોઇ તેને પહેરે છે તેને શરમાવું પડે છે. બીજું અનુવાદ: ""તેઓ કપડાં પરના ડાઘ અને ધબ્બા સમાન છે, જેનાથી તેઓ બદનામ થાય છે"" (જુઓ: [[rc:///ta/man/translate/figs-metaphor]] અને [[rc:///ta/man/translate/figs-doublet]])