gu_tn/2pe/02/10.md

1.7 KiB

Connecting Statement:

પિતર અધર્મી માણસની લાક્ષણિક્તાઓ વિશે વાત શરૂ કરે છે.

This is especially true

આ"" શબ્દ એ ઈશ્વર અધર્મી માણસોને ન્યાયના દિવસ સુધી [2 પિતર 2: 9] ( ../ 02/09.એમડી)બંદીખાનામાં રાખશે તે દર્શાવે છે.

those who continue in the corrupt desires of the flesh

અહિયાં ""દૈહિક વિકારો"" શબ્દ એ પાપી સ્વભાવની દુર્વાસનાઓનો ઉલ્લેખ કરે છે. બીજું અનુવાદ: ""જે લોકો તેમની ભ્રષ્ટ, પાપી દુર્વાસનાઓમાં સતત રચ્યાપચ્યા રહે છે

despise authority

ઈશ્વરના અધિકારીને સ્વાધીન થવાનો નકાર કરે છે. અહિયાં ""અધિકારી"" શબ્દ એ કદાચ ઈશ્વરના અધિકારીને દર્શાવે છે

authority

અહિયાં ""અધિકારી"" શબ્દ એ ઈશ્વર માટે છે, જેને આદેશ આપવાનો અને અવજ્ઞા કરનારને સજા કરવાનો હક્ક છે. (જુઓ: rc://*/ta/man/translate/figs-metonymy)

self-willed

તેઓ જે ચાહે તે કરે

the glorious ones

આ શબ્દસમૂહ દૂતો અથવા રાક્ષસો જેવા આત્મિક જીવોનો ઉલ્લેખ કરે છે.