807 B
807 B
reduced the cities of Sodom and Gomorrah to ashes
સદોમ અને ગમોરાહના શહેરોને અગ્નિથી બાળી નાખીને રાખ કરવામાં આવ્યા
condemned them to destruction
અહિયાં ""તેઓને"" શબ્દ સદોમ અને ગમોરાહ અને તેમાં રહેનારા લોકોનો ઉલ્લેખ કરે છે.
as an example of what is to happen to the ungodly
અન્ય જેઓ ઈશ્વરની આજ્ઞાનું ઉલ્લંઘન કરે છે તેઓનું શું થશે તે માટે સદોમ અને ગમોરાહ એક નમૂનો અને ચેતવણી પૂરી પાડે છે.