gu_tn/2pe/01/21.md

701 B

men spoke from God when they were carried along by the Holy Spirit

પિતર કહે છે કે પવિત્ર આત્મા પ્રબોધકોને ઈશ્વરની ઇચ્છા પ્રમાણે લખવામાં મદદ કરતા હતા જાણે કે પવિત્રઆત્મા તેઓને એક સ્થળેથી બીજા સ્થળે લઈ જતા હોય. બીજું અનુવાદ: ""જેમ પવિત્ર આતમાએ દોરવણી આપી તેમ લોકો ઈશ્વર તરફથી વચનો બોલ્યા."" (જુઓ: rc://*/ta/man/translate/figs-metaphor)