gu_tn/2pe/01/13.md

1.5 KiB

to stir you up by way of reminder

અહિયાં ""હલાવવું"" એટલે કે કોઈકને ઊંઘમાંથી જગાડવું. પિતર તેના વાંચકોને આ વસ્તુઓ વિશે વિચારવા માટે પ્રેરવાની વાત કરે છે જાણેકે તે તેઓને ઊંઘમાંથી જગાડતો હોય તેમ. બીજું અનુવાદ: ""તમને આ બાબતોની યાદ અપાવવા માટે કે જેથી તમે તેના વિશે વિચાર કરો"" (જુઓ: rc://*/ta/man/translate/figs-metaphor)

as long as I am in this tent

પિતર પોતાના શરીર સંબંધી કહે છે કે તેણે એક તંબુને પહેર્યો છે અને તેને ઉપાડી લેવામાં આવશે. શરીરમાં હોવું એટલેકે જીવંત હોવું, નો દાવો કરે છે, અને તેને ઉપાડી લેવો એટલે મૃત્યુ પામવું. બીજું અનુવાદ: ""જ્યાં સુધી હું આ શરીરમાં છું"" અથવા ""જ્યાં સુધી હું જીવતો છું "" (જુઓ: [[rc:///ta/man/translate/figs-metaphor]] અને [[rc:///ta/man/translate/figs-euphemism]])