gu_tn/2jn/01/13.md

612 B

The children of your chosen sister

અહિયાં યોહાન અન્ય મંડળી વિશે કહે છે જેમ કે તે મંડળી આ વાંચક મંડળીની સાથી મંડળી હોય અને જે વિશ્વાસીઓ તે મંડળીના હતા તેઓ જાણે કે આ મંડળીના બાળકો હોય. આ પ્રગટ કરે છે કે સર્વ વિશ્વાસીઓ એક આત્મિક પરિવાર છે. (જુઓ:rc://*/ta/man/translate/figs-metaphor)