gu_tn/2jn/01/12.md

1.3 KiB

General Information:

શબ્દ “તમે” કલમ ૧૨માં એકવચન છે અને કલમ ૧૩માં “તમારું” એ બહુવચન છે. (જુઓ:rc://*/ta/man/translate/figs-you)

Connecting Statement:

યોહાન તેના પત્રનો અંત કરે છે અને ફરી મળવાની ઈચ્છા બતાવે છે અને અન્ય મંડળીને શેભેચ્છા પાઠવે છે.

I did not wish to write them with paper and ink

યોહાન બીજી બાબતો લખવા અભિલાષા રાખતો નથી પણ તેઓને કઇંક કહેવા માગે છે. શાહીથી કે કાગળ સિવાય બીજી કોઈ રીતથી તે તેઓને લખશે તેમ તે કહેતો નથી.

speak face to face

મોઢામોઢ એ અહીં રૂઢિપ્રયોગ છે જેનો અર્થ તેમની હાજરીમાં કહેવું. વૈકલ્પિક ભાષાંતર: “તમારી હાજરીમાં કહેવું” અથવા “વ્યક્તિગત રીતે વાત કરવું ” (જુઓ:rc://*/ta/man/translate/figs-idiom)