1.3 KiB
1.3 KiB
Connecting Statement:
યોહાન છેતરનારાઓથી તેમને ચેતવે છે અને ખ્રિસ્તના શિક્ષણમાં રહેવા શિખવે છે અને જેઓ ખ્રિસ્તના શિક્ષણમાં નથી તેઓથી દૂર રહેવા જણાવે છે.
For many deceivers have gone out into the world
ઘણાં જુઠા શિક્ષકો સંગતમાંથી ચાલ્યા ગયા છે અથવા “જગતમાં ઘણાં ધુતારાઓ છે”
many deceivers
ઘણાં જુઠા શિક્ષકો અથવા “ઘણાં છેતરર્પીંડી કરનારાઓ છે”
Jesus Christ came in the flesh
દેહમાં આવવું એ વાસ્તવિક મનુષ્ય તરીકે રેહવું એ રૂપક છે. વૈકલ્પિક ભાષાંતર: “ઇસુ ખ્રિસ્ત સંપૂર્ણ મનુષ્યત્વમાં આવ્યા” (જુઓ:rc://*/ta/man/translate/figs-metonymy)
This is the deceiver and the antichrist
તેઓ એવા છે કે જે બીજાઓને છેતરે છે અને ખ્રિસ્તનો વિરોધ કરે છે