gu_tn/2jn/01/01.md

2.2 KiB

General Information:

પરંપરાગત માન્યતા આ પત્રનો લેખક પ્રેરિત યોહાન છે તેમ માને છે. તેવી . જો કે સંભવતઃ એક સ્ત્રીને વ્યક્તિગત રીતે સંબોધન કરવામાં આવ્યું છે તેમ છતાં “તેઓએ એકબીજાને પ્રેમ કરવો” તે લખાણ તેણે આ પત્ર મંડળીને લખ્યો છે તેમ સૂચવે છે. . બીજા સંદર્ભમાં નોંધ કરવામાં આવી ના હોય તો આ પત્રમાં દરેક વાક્યના “તમે” અને “તમારું” એ બહુવચન છે. આ પત્રમાં, યોહાન પોતાનો તથા તેના વાંચકોને સમાવેશ “આપણે” ” અને “આપણું” શબ્દો દ્વારા કરે છે. (જુઓ: [[rc:///ta/man/translate/figs-you]] અને [[rc:///ta/man/translate/figs-inclusive]])

From the elder to the chosen lady and her children

આ રીતે પત્રની શરૂઆત થઈ. લેખકનું નામ સ્પષ્ટ કરી શકાય છે. વૈકલ્પિક ભાષાંતર: હું, વડીલ યોહાન, આ પત્ર પસંદ કરેલી સ્ત્રી અને તેના બાળકો માટે લખું છું. (જુઓ:rc://*/ta/man/translate/figs-explicit)

the elder

આ યોહાનને દર્શાવે છે, ઇસુનો પ્રેરિત અને શિષ્ય. તે પોતાને “વડીલ” તરીકે દર્શાવે છે કદાચને તે વૃદ્ધ હશે અથવા તો મંડળીનો આગેવાન હશે.

to the chosen lady and her children

આ મંડળીના સભ્યોને અને તેને બંધનકર્તા વિશ્વાસીઓને દર્શાવે છે. (જુઓ:rc://*/ta/man/translate/figs-metaphor)