gu_tn/2co/13/10.md

989 B

so that I may build you up, and not tear you down

પાઉલ કરિંથીઓને ખ્રિસ્તને વધુ સારી રીતે ઓળખવામાં મદદ કરવા વિશે વાત એ રીતે કરે છે જાણે કે તે કોઈ ઈમારત બનાવી રહ્યો છે. [૨કરિંથીઓને પત્ર ૧૦: ૮] (../ ૧૦/૦૮.md)માં તમે સમાન વાક્યનો અનુવાદ કેવી રીતે કર્યો છે તે જુઓ. વૈકલ્પિક ભાષાંતર: ""તમને ખ્રિસ્તના સારા અનુયાયીઓ બનવામાં મદદ કરવા અને તમને નિરાશ ના કરવા કે જેથી તમે ખ્રિસ્તનું અનુસરણ કરવાનું બંધ કરો"" (જુઓ: rc://*/ta/man/translate/figs-metaphor)