gu_tn/2co/12/20.md

2.3 KiB

I may not find you as I wish

મારી જાણમાં જે આવે તે કદાચ મને પસંદ ન પડે અથવા “તમે જે કરો છો તે જોવું મને પસંદ ન પડે”

you might not find me as you wish

તમે મારામાં જે જુઓ એ કદાચ તમને પસંદ ન આવે

there may be quarreling, jealousy, outbursts of anger, rivalries, slander, gossip, arrogance, and disorder

ક્રિયાપદની મદદથી ""ઝઘડા, ઈર્ષ્યા, ક્રોધ, હરીફાઇ, નિંદા, ગપસપ, ઘમંડી અને અવ્યવસ્થા"" અમૂર્ત સંજ્ઞાઓનો અનુવાદ કરી શકાય છે. શક્ય અર્થો એ છે કે ૧) ""તમારામાંના કેટલાક અમારી સાથે દલીલ કરશે, અમારી ઈર્ષ્યા કરશે, અચાનક અમારા પર ખૂબ ગુસ્સે થઈ જશે, આગેવાનો તરીકેના અમારા સ્થાનો લઈ લેવાનો પ્રયત્ન કરશે, અમારા વિશે જુઠી વાતો કરશે, અમારા અંગત જીવન વિશે વાતો કરશે, ગર્વ કરશે, અને તમને દોરવાણી આપવાના અમારા પ્રયત્નનો વિરોધ કરશે.""અથવા ૨)""તમારામાંથી કેટલાક એકબીજા સાથે દલીલ કરશે, એકબીજાની ઈર્ષ્યા કરશે, અચાનક એકબીજાથી ખૂબ ગુસ્સે થશે, આગેવાન કોણ બનશે તે અંગે એકબીજા સાથે ઝઘડો કરશે, એકબીજાની જુઠી વાત કરશે, એકબીજાની અંગત જીવન વિશે વાતો કરશે, ગર્વ કરશે, અને તમારામાંથી આગેવાની આપવાને ઈશ્વરે જેઓને પસંદ કર્યા છે તેમનો વિરોધ કરશે""(જુઓ: rc://*/ta/man/translate/figs-abstractnouns)