gu_tn/2co/12/19.md

2.1 KiB

Do you think all of this time we have been defending ourselves to you?

લોકો આવું કાંઈક વિચારી રહ્યા હશે તેની સ્વીકૃતિ સ્વરૂપે પાઉલ આ પ્રશ્નનો ઉપયોગ કરે છે. આમ કરવા દ્વારા પાઉલ તેઓને ખાતરી આપે છે કે આ સાચું નથી. વૈકલ્પિક ભાષાંતર: ""કદાચ તમે વિચારો છો કે આ સઘળો સમય અમે તમારી સમક્ષ અમારી જાતનો બચાવ કરી રહ્યા છીએ."" (જુઓ: rc://*/ta/man/translate/figs-rquestion)

In the sight of God

પાઉલ જે કાંઈ કરે છે તે દરેક વાત ઈશ્વર જાણે છે તે બાબત પાઉલ એ રીતે રજૂ કરે છે જાણે કે ઈશ્વર શારીરિક રીતે હાજર હતા અને તેમણે પાઉલના શબ્દો અને કાર્યોનું અવલોકન કર્યું હતું. વૈકલ્પિક ભાષાંતર: ""ઈશ્વર સમક્ષ"" અથવા ""ઈશ્વર સાથે સાક્ષી તરીકે"" અથવા ""ઈશ્વરની હાજરીમાં"" (જુઓ: rc://*/ta/man/translate/figs-metaphor)

for your strengthening

તમારી ઉન્નતિને સારું. કેવી રીતે ઈશ્વરની આજ્ઞાનું પાલન કરવું અને આજ્ઞાપાલનની ઈચ્છા રાખવી, તે વાત પાઉલ એ રીતે કરે છે જાણે કે તે શારીરિક વૃદ્ધિની વાત હતી. વૈકલ્પિક ભાષાંતર: ""જેથી તમે ઈશ્વરને વધુ જાણો અને તેમનું પાલન કરો"" (જુઓ: rc://*/ta/man/translate/figs-metaphor)