gu_tn/2co/12/18.md

2.0 KiB

Did Titus take advantage of you?

પાઉલ અને કરિંથીઓ બંને જાણે છે આનો જવાબ ‘ના’ છે. આ અલંકારિક પ્રશ્નનો અનુવાદ નિવેદનમાં કરી શકાય છે. વૈકલ્પિક ભાષાંતર: ""તિતસે તમારો લાભ લીધો ન હતો."" (જુઓ: rc://*/ta/man/translate/figs-rquestion)

Did we not walk in the same way?

જીવન જીવવા વિશે પાઉલ એ રીતે વાત કરે છે જાણે કે તે માર્ગ પર ચાલવા જેવુ હોય. પાઉલ અને કરિંથીઓ બંનેને ખબર છે કે આ પ્રશ્નનો જવાબ ‘હા’ છે. આ અલંકારિક પ્રશ્નનો અનુવાદ નિવેદનમાં કરી શકાય છે. વૈકલ્પિક ભાષાંતર: ""આપણા બધાનું વલણ સમાન છે અને આપણે એકસરખી રીતે જીવીએ છીએ."" (જુઓ: [[rc:///ta/man/translate/figs-rquestion]]) (જુઓ: [[rc:///ta/man/translate/figs-metaphor]])

Did we not walk in the same steps?

જીવન જીવવા વિશે પાઉલ એ રીતે વાત કરે છે જાણે કે તે માર્ગ પર ચાલવા જેવુ હોય. પાઉલ અને કરિંથીઓ બંનેને ખબર છે કે આ પ્રશ્નનો જવાબ ‘હા’ છે. આ અલંકારિક પ્રશ્નનો અનુવાદ નિવેદનમાં કરી શકાય છે. વૈકલ્પિક ભાષાંતર: ""આપણે બધા એકસરખી રીતે વર્તીએ છે."" (જુઓ: [[rc:///ta/man/translate/figs-rquestion]] અને જુઓ: [[rc:///ta/man/translate/figs-metaphor]])