gu_tn/2co/12/16.md

668 B

But, since I am so crafty, I am the one who caught you by deceit

કરિંથીઓને શરમાવવા માટે પાઉલ કટાક્ષનો ઉપયોગ કરતા કહે છે કે તેણે તેમની પાસે નાણાં માંગ્યા ન હોવા છતાં પણ તેઓની સાથે તે જૂઠું બોલ્યો છે. વૈકલ્પિક ભાષાંતર: ""પરંતુ અન્ય લોકો માને છે કે મેં તમને ચતુરાઈથી છેતર્યા છે"" (જુઓ: rc://*/ta/man/translate/figs-irony)