gu_tn/2co/12/14.md

706 B

I want you

આ વાક્યનો સંપૂર્ણ અર્થ સ્પષ્ટ કરી શકાય છે. વૈકલ્પિક ભાષાંતર: ""મારે જે જોઈએ છે તે એ છે કે તમે મને પ્રેમ કરો અને મારો સ્વીકાર કરો"" (જુઓ: rc://*/ta/man/translate/figs-explicit)

children should not save up for the parents

તેમના સ્વસ્થ માતાપિતા માટે નાણાં બચાવવા અથવા તેઓને અન્ય વસ્તુઓ આપવા માટે નાનાં બાળકો જવાબદાર નથી.