gu_tn/2co/12/12.md

826 B

The true signs of an apostle were performed

“ચિહ્નો"" પર ભાર મૂકતા, આને સક્રિય સ્વરૂપમાં કહી શકાય. વૈકલ્પિક ભાષાંતર: ""પ્રેરિત તરીકેના જે ચિહ્નો મેં દર્શાવ્યા છે તે સાચા પ્રેરિતના ચિહ્નો છે"" (જુઓ: rc://*/ta/man/translate/figs-activepassive)

signs ... signs

બંને સમયે એક જ શબ્દ ઉપયોગ કરો.

signs and wonders and mighty deeds

આ ""એક પ્રેરિતના સાચા ચિહ્નો"" છે કે જે પાઉલે ""સંપૂર્ણ ધીરજ સાથે"" દર્શાવ્યા હતા.