gu_tn/2co/12/07.md

1.5 KiB

General Information:

આ કલમ જણાવે છે કે [૨ કરિંથીઓને પત્ર ૧૨:૨](../૧૨ /૦૨.md)માં પાઉલ પોતાના વિશે વાત કરતો હતો.

because of the surpassing greatness of the revelations

કારણ કે કોઈએ કશુંપણ ક્યારેય જોયું હોય તેના કરતા સવિશેષ અને મહાન તે પ્રકટીકરણો હતા.

a thorn in the flesh was given to me

આને સક્રિય સ્વરૂપમાં કહી શકાય. વૈકલ્પિક ભાષાંતર: ""ઈશ્વરે મને દેહમાં કાંટો આપ્યો"" અથવા અથવા “મને દેહમાં કાંટો આપવાની મંજૂરી ઈશ્વરે આપી” (જુઓ: rc://*/ta/man/translate/figs-activepassive)

a thorn in the flesh

અહીં પાઉલની શારીરિક સમસ્યાઓની તુલના તેના દેહમાં ભોંકતા કાંટા સાથે કરવામાં આવે છે. વૈકલ્પિક ભાષાંતર: ""પીડા"" અથવા ""શારીરિક સમસ્યા"" (જુઓ: rc://*/ta/man/translate/figs-metaphor)

a messenger from Satan

શેતાનના દૂત

overly proud

અતિશય ગર્વ