gu_tn/2co/11/29.md

3.2 KiB

Who is weak, and I am not weak?

આ અલંકારિક પ્રશ્નનો અનુવાદ નિવેદન તરીકે કરી શકાય છે. વૈકલ્પિક ભાષાંતર: ""જ્યારે કોઈ નિર્બળ હોય ત્યારે હું પણ નિર્બળતાની લાગણી અનુભવું છું."" (જુઓ: rc://*/ta/man/translate/figs-rquestion)

Who is weak, and I am not weak?

નિર્બળ"" શબ્દ એ એક આત્મિક સ્થિતિ માટે કદાચ રૂપક છે, પરંતુ કોઈને જાણ નથી કે પાઉલ શા વિશે બોલી રહ્યો છે, તેથી અહીં તે જ શબ્દનો ઉપયોગ કરવો શ્રેષ્ઠ છે. વૈકલ્પિક ભાષાંતર: ""જ્યારે કોઈ નિર્બળ હોય ત્યારે હું પણ નિર્બળ છું."" (જુઓ: rc://*/ta/man/translate/figs-metaphor)

Who has been caused to stumble, and I do not burn?

જ્યારે કોઈ સાથી વિશ્વાસીને પાપ કરવા માટે દોરવામાં આવ્યો હોય તેવા સંજોગોમાં પાઉલ આ પ્રશ્નનો ઉપયોગ તેનો ગુસ્સો વ્યક્ત કરવા માટે કરે છે. અહીં તેનો ગુસ્સો તેની અંદર સળગી રહ્યો છે તે રીતે વાત કરવામાં આવી છે. આ અલંકારિક પ્રશ્નનો અનુવાદ નિવેદનમાં કરી શકાય છે. વૈકલ્પિક ભાષાંતર: ""જ્યારે કોઈ વ્યક્તિ ભાઈને પાપ કરવાનું કારણ આપે છે, ત્યારે હું ગુસ્સે થાઉં છું."" (જુઓ: [[rc:///ta/man/translate/figs-rquestion]] અને [[rc:///ta/man/translate/figs-metaphor]])

has been caused to stumble

પાઉલ પાપ વિશે વાત એ રીતે કરે છે જાણે કે તે કોઈ વસ્તુ ઉપર ભરાઈ રહ્યું હોય અને પછી નીચે પડતું હોય. વૈકલ્પિક ભાષાંતર: ""પાપ તરફ દોરી ગયું છે"" અથવા ""એવું વિચાર્યું છે કે કોઈકે કરેલા કામને કારણે ઈશ્વર તેને પાપ કરવાની મંજૂરી આપશે"" (જુઓ: rc://*/ta/man/translate/figs-metaphor)

I do not burn

પાઉલ પાપ વિશે ગુસ્સે થયાની વાત કરે છે જાણે કે તેના શરીરની અંદર અગ્નિ ભરેલો હોય. વૈકલ્પિક ભાષાંતર: ""હું તેના વિશે ગુસ્સે નથી"" (જુઓ: rc://*/ta/man/translate/figs-metaphor)