gu_tn/2co/11/28.md

1.0 KiB

there is the daily pressure on me of my anxiety

પાઉલ જાણે છે કે મંડળી કેટલી સારી રીતે ઈશ્વરની આજ્ઞાનું પાલન કરે છે અને જ્ઞાનની વાતો કહે છે તે માટે ઈશ્વર તેને જવાબદાર ઠેરવશે, જાણે કે એક ભારે પદાર્થ પાઉલને તેની નીચે દબાવી રહ્યો હોય. વૈકલ્પિક ભાષાંતર: ""હું જાણું છું કે ઈશ્વર મને સર્વ મંડળીઓની આત્મિક વૃદ્ધિ માટે જવાબદાર ઠેરવશે, અને તેથી મને હંમેશા લાગે છે કે કોઈ ભારે પદાર્થ મને તેની નીચે દબાવી રહ્યો છે"" (જુઓ: rc://*/ta/man/translate/figs-metaphor)