gu_tn/2co/11/27.md

431 B

nakedness

અહીં પાઉલ પોતાની કપડાંની જરૂરિયાત બતાવવા માટે અતિશયોક્તિ કરે છે. વૈકલ્પિક ભાષાંતર: ""મારા શરીરને હૂંફાળું રાખવા માટેના જરૂરી કપડાં વિના"" (જુઓ: rc://*/ta/man/translate/figs-hyperbole)