gu_tn/2co/11/25.md

1010 B

I was beaten with rods

આને સક્રિય સ્વરૂપમાં કહી શકાય છે. વૈકલ્પિક ભાષાંતર: ""લોકોએ મને લાકડાના દંડાઓથી માર માર્યો"" (જુઓ: rc://*/ta/man/translate/figs-activepassive)

I was stoned

આને સક્રિય સ્વરૂપમાં કહી શકાય છે. વૈકલ્પિક ભાષાંતર: ""હું મરણ પામ્યો છું એવું લાગ્યું નહીં ત્યાં સુધી લોકોએ મને પથ્થરો માર્યા"" (જુઓ: rc://*/ta/man/translate/figs-activepassive)

I have spent a night and a day on the open sea

જે વહાણમાં તે હતો તેના ડૂબ્યા પછી પાણીમાં તરતા રહ્યા હોવાનો ઉલ્લેખ પાઉલ કરી રહ્યો હતો.