gu_tn/2co/11/23.md

2.6 KiB

Are they servants of Christ? (I speak as though I were out of my mind.) I am more

જે રીતે કદાચ કરિંથીઓ પ્રશ્નો પૂછે તે રીતે પાઉલ પ્રશ્નો પૂછીને તે પ્રશ્નોનો જવાબ આપી રહ્યો છે એ બાબત પર ભાર મૂકવા કે પોતાને ઉત્તમ-પ્રેરિતો કહેનારા જેટલા અંશે યહૂદી છે તેટલાં જ અંશે પાઉલ પણ યહૂદી છે. જો શક્ય હોય તો તમારે પ્રશ્ન-જવાબ પત્ર તૈયાર કરવું. વૈકલ્પિક ભાષાંતર: ""તેઓ કહે છે કે તેઓ ખ્રિસ્તના સેવકો છે — હું જાણે ઘેલો હોઉં તેમ વાત કરી રહ્યો છું - પણ હું તેઓના કરતા વિશેષ છું"" (જુઓ: rc://*/ta/man/translate/figs-rquestion)

as though I were out of my mind

જો કે હું સારું વિચારવા અસમર્થ હતો

I am more

તમે સમજાયેલી માહિતીને સ્પષ્ટ બનાવી શકો છો. વૈકલ્પિક ભાષાંતર: ""હું તેઓ કરતા વિશેષ ખ્રિસ્તનો સેવક છું"" (જુઓ: rc://*/ta/man/translate/figs-ellipsis)

in even more hard work

મેં વધારે મહેનત કરી છે

in far more prisons

હું વધુ વખત કેદખાનામાં ગયો છું

in beatings beyond measure

આ એક રૂઢીપ્રયોગ છે, અને તે ભારપૂર્વક કહે છે કે તેને વાંરવાર માર મારવામાં આવ્યો છે. વૈકલ્પિક ભાષાંતર: ""મને ઘણી વાર મારવામાં આવ્યો હતો"" અથવા ""ગણતરી કરવાનું પણ અર્થહીન લાગે તેટલી વધારે વાર મને માર મારવામાં આવ્યો છે” (જુઓ: [[rc:///ta/man/translate/figs-idiom]] અને [[rc:///ta/man/translate/figs-hyperbole]])

in facing many dangers of death

અને હું ઘણી વાર લગભગ મોતના પંજામાં આવ્યો છું