gu_tn/2co/11/21.md

1.1 KiB

I will say to our shame that we were too weak to do that

હું શરમ સાથે કબૂલ કરું છું કે તમારી સાથે આવું વર્તન કરવા માટે અમે એટલા હિમંતવાન નહોતા. પાઉલ કરિંથીઓને કટાક્ષમાં કહે છે કે તેઓ સાથે તેનો સારો વ્યવહાર તેની નિર્બળતાને લીધે નહોતો. વૈકલ્પિક ભાષાંતર: ""તમને નુકસાન પહોંચાડવાની શક્તિ હોવા છતાં અમે તમારી સાથે સારો વ્યવહાર કર્યો તે કહેવામાં હું શરમ અનુભવતો નથી"" (જુઓ: rc://*/ta/man/translate/figs-irony)

Yet if anyone boasts ... I too will boast

કોઈ પણ જેના વિષે અભિમાન કરે ... તો હું પણ તેમાં અભિમાન કરવાની હિંમત કરીશ