gu_tn/2co/11/14.md

1.3 KiB

this is no surprise

આને નકારાત્મક સ્વરૂપમાં જણાવીને પાઉલ ભારપૂર્વક જણાવવા માંગે છે કે બીજા ઘણાં “જુઠા પ્રેરીતો” ભવિષ્યમાં કરિંથીઓ પાસે આવે તેવી અપેક્ષા કરિંથીઓ રાખી શકે છે (૨ કરિંથીઓ ૧૧:૧૩) વૈકલ્પિક ભાષાંતર: ""તેવું બને શકે છે અને આપણે તેના માટે તૈયાર હોવા જોઈએ"" (જુઓ: rc://*/ta/man/translate/figs-litotes)

Satan disguises himself as an angel of light

શેતાન પ્રકાશનો દૂત નથી, પણ તે પોતે એવો દેખાવવાનો પ્રયત્ન કરે છે જાણે કે તે પ્રકાશનો દૂત હોય

an angel of light

અહીં ""પ્રકાશ"" એ ન્યાયીપણા માટેનું રૂપક છે. વૈકલ્પિક ભાષાંતર: ""ન્યાયીપણાનો દૂત"" (જુઓ: rc://*/ta/man/translate/figs-metaphor)