gu_tn/2co/11/12.md

1.1 KiB

Connecting Statement:

જેમ પાઉલ તેનું પ્રેરિતપદની સતત પુષ્ટિ કરે છે, તેમ તે જુઠા પ્રેરિતો વિશે કહે છે.

in order that I may take away the claim

જે જુઠા દાવાની વાત તેના દુશ્મનો કરે છે તે વિશે પાઉલ એ રીતે વાત કરે છે જાણે કે તે કશું હોય જેને તે પહોંચી વળે તેમ છે. વૈકલ્પિક ભાષાંતર: ""જેથી હું તેને અશક્ય બનાવી શકું"" (જુઓ: rc://*/ta/man/translate/figs-metaphor)

they are found to be doing the same work that we are doing

આને સક્રિય સ્વરૂપમાં કહી શકાય છે. વૈકલ્પિક ભાષાંતર: ""તે લોકો વિચારશે કે તેઓ અમારા જેવા છે"" (જુઓ: rc://*/ta/man/translate/figs-activepassive)