1.6 KiB
1.6 KiB
As the truth of Christ is in me, this
પાઉલ ભારપૂર્વક જણાવી રહ્યો છે જેથી તેના વાચકો જાણે કે તે ખ્રિસ્ત વિશેનું સત્ય પ્રગટ કરી રહ્યો છે, અહીં તે સત્ય જણાવી રહ્યો છે. ""જેમ તમે ખરેખર જાણો છો તેમ હું ખ્રિસ્તનું સત્ય જણાવી રહ્યો છું અને જાહેર કરી રહ્યો છું, જેથી તમે જાણી શકો કે હું આ જે કહું છું તે સત્ય છે.”
this boasting of mine will not be silenced
આને સક્રિય સ્વરૂપમાં કહી શકાય છે. વૈકલ્પિક ભાષાંતર: ""કોઈ પણ મને અભિમાન કરતા અને શાંત રહેવા અટકાવી શકશે નહીં"" (જુઓ: rc://*/ta/man/translate/figs-activepassive)
this boasting of mine
પાઉલે શરૂઆત કરતાં જે વિશે કહ્યું હતું તેનો ઉલ્લેખ આ કરે છે (૨ કરિંથીઓ ૧૧:૭).
parts of Achaia
અખાયાનો પ્રાંત.""ભાગો"" શબ્દ રાજકીય વિભાગોનો નહીં પણ ભૂમિના ક્ષેત્રોની વાત કરે છે.