gu_tn/2co/11/07.md

1.0 KiB

Did I sin by humbling myself so you might be exalted?

પાઉલ દાવો કરે છે કે તેણે કરિંથીઓ સાથે સારો વ્યવહાર કર્યો છે. જો જરૂરી હોય તો, આ અલંકારિક પ્રશ્નને નિવેદન તરીકે અનુવાદ કરી શકાય છે. વૈકલ્પિક ભાષાંતર: ""તમને  ઊંચા કરવા માટે મેં પોતાને નીચો કર્યો, એમાં મેં પાપ કર્યું નથી તે વિશે હું માનું છું કે આપણે સમંતિ ધરાવીએ છે."" (જુઓ: rc://*/ta/man/translate/figs-rquestion)

freely preached the gospel of God to you

તમારી પાસેથી કંઇ મેળવવાની અપેક્ષાને બદલે તમને ઈશ્વરની સુવાર્તાનો ઉપદેશ આપ્યો