gu_tn/2co/11/06.md

809 B

I am not untrained in knowledge

આ નકારાત્મક વાક્ય તે હકારાત્મક સત્ય પર ભાર મૂકે છે કે પાઉલ જ્ઞાનમાં તાલીમબદ્ધ છે. અમૂર્ત સંજ્ઞા ""જ્ઞાન"" નો અનુવાદ શાબ્દિક રીતે કરી શકાય છે. વૈકલ્પિક ભાષાંતર: ""હું નિશ્ચિતરૂપે જ્ઞાનમાં તાલીમ પામેલ છું"" અથવા ""તેઓ જે જાણે છે તે જાણવાને હું તાલીમ પામેલ છું.”(જુઓ: [[rc:///ta/man/translate/figs-litotes]] અને [[rc:///ta/man/translate/figs-abstractnouns]])