gu_tn/2co/09/intro.md

1.5 KiB

૨ કરિંથીઓ ૦૯ સામાન્ય નોંધો

માળખું અને વ્યવસ્થા

કેટલાક અનુવાદો કવિતાઓની દરેક પંક્તિને બાકીના લખાણ કરતાં વધુ સરળ રીતે વાંચવા માટે જમણી બાજુ દર્શાવે છે. ULT કલમ ૯ ને આ પ્રમાણે દર્શાવે છે, જેનું અવતરણ જુના કરારમાંથી લેવામાં આવ્યું છે.

આ અધ્યાયમાં મહત્વના રૂઢિપ્રયોગો

રૂપકો

પાઉલ ત્રણ કૃષિ વિષયક રૂપકોનો ઉપયોગ કરે છે. તેણે તેમનો ઉપયોગ જરૂરિયાતમંદ વિશ્વાસીઓને દાન આપવાના શિક્ષણ આપવા માટે કર્યો છે. રૂપકો પાઉલને સમજાવવામાં મદદ કરે છે કે જેઓ ઉદારતાથી આપે છે તેમને ઈશ્વર ઈનામ આપશે. પાઉલે એમ નથી કહેતો કે ઈશ્વર કેવી રીતે અને ક્યારે ઈનામ આપશે.(જુઓ:[[rc:///ta/man/translate/figs-metaphor]] અને [[rc:///tw/dict/bible/other/reward]])