gu_tn/2co/09/13.md

892 B

Because of your being tested and proved by this service

આ વાક્યને સક્રિય સ્વરૂપમાં કહી શકાય. વૈકલ્પિક ભાષાંતર: ""કારણ કે આ સેવાઓએ તમારી કસોટી થઈ છે અને તમને સાબિત કર્યા છે"" (જુઓ: rc://*/ta/man/translate/figs-activepassive)

you will also glorify God by obedience ... by the generosity of your gift to them and to everyone

પાઉલે કહ્યું કે કરિંથીઓ ઈસુ પ્રત્યે વિશ્વાસુ રહીને અને જરૂરિયાતવાળા અન્ય વિશ્વાસીઓને ઉદારતાથી આપીને, એમ બે રીતથી ઈશ્વરનો મહિમા પ્રગટ કરશે.