gu_tn/2co/09/12.md

1.2 KiB

For carrying out this service

અહીં ""સેવા"" શબ્દનો અર્થ પાઉલ અને તેના સાથીઓ કે જેઓ યરુશાલેમના વિશ્વાસીઓ માટે મદદ લાવ્યા તેનો ઉલ્લેખ કરે છે. વૈકલ્પિક ભાષાંતર: ""આ અમારી સેવા યરુશાલેમના વિશ્વાસીઓને માટે છે"" (જુઓ: rc://*/ta/man/translate/figs-explicit)

but is also overflowing into many acts of thanksgiving to God

પાઉલ કરિંથીઓને વિશ્વાસીઓની સેવાના કાર્યની વાત એ રીતે કરે છે જાણે કે તે પ્રવાહી હોય જે તેના પાત્ર કરતાં વધુ માત્રામાં હોય. વૈકલ્પિક ભાષાંતર: ""તે ઘણા કાર્યોનું કારણ પણ બને છે જેના માટે લોકો ઈશ્વરનો આભાર માને છે"" (જુઓ: rc://*/ta/man/translate/figs-metaphor)