gu_tn/2co/09/11.md

997 B

You will be enriched

આને સક્રિય સ્વરૂપમાં કહી શકાય. વૈકલ્પિક ભાષાંતર: ""ઈશ્વર તમને સમૃદ્ધ કરશે"" (જુઓ: rc://*/ta/man/translate/figs-activepassive)

This will bring about thanksgiving to God through us

આ શબ્દ કરિંથીઓની ઉદારતાનો ઉલ્લેખ કરે છે. વૈકલ્પિક ભાષાંતર: ""તમારી ઉદારતાને કારણે, જે ભેટો અમે તેઓની પાસે લઇ જઈશું તેઓ ઈશ્વરનો આભાર માનશે” અથવા ""અને જ્યારે અમે તમારી ભેટો જરૂરીયાતમંદ લોકોને આપીએ છીએ ત્યારે, તેઓ ઈશ્વરનો આભાર માને છે"" (જુઓ: rc://*/ta/man/translate/figs-explicit)