gu_tn/2co/09/10.md

2.0 KiB

He who supplies

ઈશ્વર જે પૂરું પાડે છે

bread for food

અહીં ""રોટલી"" શબ્દ સામાન્ય રીતે ખોરાકનો ઉલ્લેખ કરે છે. વૈકલ્પિક ભાષાંતર: ""ખાવા માટેનો ખોરાક"" (જુઓ: rc://*/ta/man/translate/figs-metonymy)

will also supply and multiply your seed for sowing

પાઉલ કરિંથીઓની સંપત્તિ વિષે એ રીતે કહે છે તે જાણે કે તેઓ બીજ હોય અને બીજાઓને આપવા દ્વારા તેઓ બીજ વાવે છે. વૈકલ્પિક ભાષાંતર: ""તે તમારી સંપત્તિનો પુરવઠો કરશે અને વધારશે જેથી તમે તેમને અન્ય લોકોને આપીને વાવણી કરી શકો"" (જુઓ: rc://*/ta/man/translate/figs-metaphor)

He will increase the harvest of your righteousness

કરિંથીઓને તેમની ઉદારતામાંથી પ્રાપ્ત કરેલા લાભોની સરખામણી પાઉલ ફસલ સાથે કરે છે. વૈકલ્પિક ભાષાંતર: ""ઈશ્વર તમારા ન્યાયીપણા માટે તમને વધુ આશીર્વાદ આપશે"" (જુઓ: rc://*/ta/man/translate/figs-metaphor)

the harvest of your righteousness

ફસલ જે તમારા ન્યાયી કૃત્યોથી આવે છે. અહીં ""ન્યાયીપણું” શબ્દ કરિંથીઓના ન્યાયી કૃત્યો જે યરુશાલેમમાંના વિશ્વાસીઓને તેમની સાધન સામગ્રીઓ આપીને પૂરી પાડી છે, તેનો ઉલ્લેખ કરે છે.