gu_tn/2co/09/07.md

1.0 KiB

give as he has planned in his heart

અહીં ""હૃદય"" શબ્દ વિચારો અને ભાવનાઓનો ઉલ્લેખ કરે છે. વૈકલ્પિક ભાષાંતર: ""તેમણે જે ઠરાવ્યું છે તે પ્રમાણે આપો"" (જુઓ: rc://*/ta/man/translate/figs-metonymy)

not reluctantly or under compulsion

આને મૌખિક શબ્દસમૂહો સાથે અનુવાદ કરી શકાય છે. વૈકલ્પિક ભાષાંતર: ""કોઈએ દોષની લાગણી અનુભવીને નહીં અથવા કોઈ તેને દબાણ કરે છે તે કારણે નહીં"" (જુઓ: rc://*/ta/man/translate/figs-abstractnouns)

for God loves a cheerful giver

ઈશ્વર ઈચ્છે છે કે લોકોએ સાથી વિશ્વાસીઓને પૂરું પાડવા માટે ખુશીથી મદદ આપવી જોઈએ.