gu_tn/2co/09/06.md

682 B

the one who sows ... reap a blessing

પાઉલ આપવાના પરિણામોનું વર્ણન કરવા માટે બીજ વાવનાર ખેડૂતની છબીનો ઉપયોગ કરે છે. જેમ ખેડૂતની લણણી તે કેટલું વાવે છે તેના પર આધારિત છે, તે જ રીતે કરિંથીઓ કેટલી ઉદારતાથી આપે છે તેના આધારે ઓછા કે વધુ ઈશ્વરના આશીર્વાદો પ્રાપ્ત થશે. (જુઓ: rc://*/ta/man/translate/figs-metaphor)